• District 3232J

    Brotherhood Beyond Boundary

District Events

carrier guidance

08 Jul 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 8 726 ને બુધવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ નવ ના વિદ્યાર્થીઓ ની ઉજ્જવળ કારકિર્દી માટે વાલીઓ સાથે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યકર્મમાં લાયન ધર્મેશભાઈ તથા શિક્ષક ભાઈઓ તથા બહેનો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન ધર્મેશભાઈ શિક્ષક ભાઈઓ તથા બહેનો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

District 3232J

Please wait...