
Please wait...
52th installation ceremony of LIONS CLUB OF BHUJ by Our DISTRICT GOVERNOR MJF LION ABHAY SHAH at Bhuj
52th installation ceremony of LIONS CLUB OF BHUJ by Our DISTRICT GOVERNOR MJF LION ABHAY SHAH at Bhuj
અત્યાર સુધી Hunger project Region 1 મા ટોટલ 2645 જના બાળકો અને જરૂરતમંદ પરિવારોને ભોજન,ફ્રુટ,રાત્રિ ભોજન,આપવામાં આવ્યું.. જેમાં સક્રિય ક્લબો લાયન્સ ક્લબ માધાપર મેઈન 4 પ્રોજેકટ કર્યા અને 920 લોકોએ ભોજન નો લાભ લોધો માનવ કલાક 25 2nd લાયન્સ ક્લબ આદિપુર સિટી 100 જણા ને ભોજન વિતરણ માનવ કલાક 12,3rd લાયન્સ ક્લબ ગાંધીધામ 4 પ્રોજેકટ કર્યા લાભાર્થી 400,માનવ કલાક 40, 4th લાયન્સ ક્લબ ગાંધીધામ ન્યુ હોરિઝોન 3 પ્રોજેકટ,1300 લાભાર્થી, માનવ કલાક 47,5th લાયન્સ ક્લબ ગાંધીધામ યુનિટ રક્ષાબંધન નિમિત્તે વડીલો ને ટિફિન વ્યવસ્થા,6th લાયન્સ ક્લબ ગાંધીધામ યુવા એ જે પ્રોજેકટ કર્યો છે એ મારા પ્રમાણે બેસ્ટ પ્રોજેકટ છે જેમાં સ્કૂલ ફી,સ્કૂલ કીટ આપી જરૂરતમંદ બાળકો આગળ ભણતર માટે પ્રોત્સાહિત કર્યા..
લિયો ક્લબ ભુજ રેઈન્બો દ્વારા સ્થાપિત શ્રી ગણપતિ બાપાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી...
લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઈડ દ્વારા 90 વિધવા માતાઓને સાતમ આઠમ નિમિતે સ્વીટ અને ફરસાણ આપવામાં આવ્યું હતું.
Flag hoisting ceremony at LIONS CLUB OF BHUJ with District Governor MJF LION ABHAY SHAH and Dist P.R.O. LION NARESH RATHI
Please wait...