• District 3232J

    Brotherhood Beyond Boundary

District Events

મહા રક્તદાન શિબિર

30 Jul 2026

શ્રી દેવાંગભાઈ રાવલ સુરેન્દ્રનગર ભાજપ જિલ્લા પ્રમુખ ના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ જેનો હેતું થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે સમયસર લોહી મળી રહે તેવા પવિત્ર સંકલ્પ સાથે આ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું

District 3232J

Please wait...