Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 12 10 26 ને સોમવારના રોજ લાયન્સ ઇન્ટરનેશનલ ના વિઝન સર્વિસ વીક ઉજવણી અંતર્ગત લાયન્સ સેકન્ડરી સ્કૂલમાં અમારા લાયન ડોક્ટર પંકજભાઈ દ્વારા બાળકોના નંબરની ચકાસણી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ડોક્ટર લાયન પંકજભાઈ લાયન સેક્રેટરી ધર્મેશભાઈ શિક્ષક ભાઈ બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 140 |
| Raised Of Amount | 600 |
| Donated Of Amount | 0 |
Please wait...