• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા ચક્ષુદાન વિશે જનજાગૃતિ સેમિનાર

26 Sep 2026

લાયન્સ ક્લબ માણાવદર દ્વારા આજરોજ તારીખ 26 9 26 ને શનિવારના રોજ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અભિયાન અંતર્ગત ચક્ષુદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં બાળકોમાં અને સમાજમાં આ વિચારોનું આદાન-પ્રદાન થાય તે માટે એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ લાયન્સ પૂર્વ પ્રમુખ વિજયભાઈ લાયન જીતેન્દ્રભાઈ વગેરે હાજર રહેલા હતા

Benefited People 550
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...