• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

563 મોં નેત્ર નિદાન કેમ્પ

13 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 13 8 26 ને ગુરૂવારના રોજ 563 માં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં 50 દર્દીઓનું નિદાન કરી 6 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે શ્રી શિવાનંદ મિશન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે આ કેમ્પમાં નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન્સ પૂર્વ પ્રમુખ વિજયભાઈ વગેરે ઉપસ્થિત રહેલા હતા

Benefited People 50
Raised Of Amount 0
Donated Of Amount 15000
District 3232J

Please wait...