Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 31 8 26 ને સોમવારના રોજ લાયન્સ પ્રાઈમરી સ્કૂલમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાંથી પ્રથમ ત્રણ આવેલા શિક્ષકોને પુરસ્કાર આપી સન્માન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ આચાર્ય ખ્યાતિ બેન શિક્ષિકા બહેનો વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 330 |
| Raised Of Amount | 750 |
| Donated Of Amount | 0 |
Please wait...