• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

જન્માષ્ટમી મહોત્સવ

27 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 27 8 26 ને ગુરૂવારના રોજ લાયન્સ પ્રાઇમરિ સ્કૂલમાં જન્માષ્ટમી કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવેલી હતી આ કાર્યક્રમમાં લાયન્સ પૂર્વ પ્રમુખ વિજયભાઈ જીતેન્દ્રભાઈ લાયન સેક્રેટરી ધર્મેશભાઈ આચાર્ય ખ્યાતિ બેન શિક્ષિકા બહેનો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

Benefited People 330
Raised Of Amount 2000
Donated Of Amount 0
District 3232J

Please wait...