Please wait...
લાયન્સ ક્લબ માણાવદર દ્વારા આજરોજ તારીખ 14 9 26 સોમવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી ભાઈ બહેનો ને જુનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ના અધિકારી શ્રી સાગરભાઇ યાદવ ના સહયોગથી રોજગાર નોંધણી તથા માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ શિક્ષક ભાઈ બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 200 |
| Raised Of Amount | 350 |
| Donated Of Amount | 0 |
Please wait...