Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 9 7 26 ને ગુરૂવારના રોજ લાયન વનિતાબેન તથા લાયન પ્રવીણભાઈ તરફથી પૌત્રી રત્ન ના જન્મદિવસની ખુશાલીમાં દર્દીઓને ચા નાસ્તો આપવામાં આવેલ છે આ કાર્યક્રમમાં નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન પ્રમુખ વિજયકુમાર લાયન હીનાબેન લાયન અનસુયાબેન વગેરે ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 100 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |
Please wait...