Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 19 9 26 ને શનિવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં વિકસિત ભારત 2047 અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 470 જેટલા બાળકોએ ભાગ લીધેલ હતું જેમાંથી ને પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ સેક્રેટરી ધર્મેશભાઈ આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈ બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
| Benefited People | 503 |
| Raised Of Amount | 3200 |
| Donated Of Amount | 0 |
Please wait...