• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

પુરસ્કાર વિતરણ કાર્યક્રમ

14 Sep 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 14 9 26 ને સોમવારના રોજ લાયન્સ પ્રાઇમરિ સ્કૂલમાં સ્વયં શિક્ષણ કાર્યક્રમમાં ભાગ લીધેલા તમામ બાળકોને અમારા લાયન મેમ્બરશીપ ચેર પર્સન મહેન્દ્રભાઈ ડઢાણીયા પૂર્વ ખજાનચી લાયન લલીતભાઈ ઘોડાસરા ઉપપ્રમુખ લાયન ચિરાગભાઈ પટેલ તરફથી તમામ બાળકોને પુરસ્કાર આપી સન્માન કરે છે આ કાર્યક્રમમાં લાયન મહેન્દ્રભાઈ લાયન લલીતભાઈ ઉપપ્રમુખ ચિરાગભાઈ વગેરે ઉપસ્થિત રહેલ હતા આચાર્ય ખ્યાતિ બેન શિક્ષિકા બહેનો વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

Benefited People 33
Raised Of Amount 1650
Donated Of Amount 0
District 3232J

Please wait...