Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 23 9 26 બુધવારના રોજ જિલ્લા આયુષ મેળા નિદર્શન બાળકો ને કરાવવામાં આવ્યું જેમાં બાળકોને હોમિયોપેથીક અને આયુર્વેદિક સારવાર માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં લાઈન સેક્રેટરી ધર્મેશભાઈ લાયન પંકજભાઈ લાયન કમલેશભાઈ ઉપપ્રમુખ ચિરાગભાઈ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 425 |
| Raised Of Amount | 1300 |
| Donated Of Amount | 0 |
Please wait...