• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

કેમ્પમાં આવેલા દર્દીઓને ચા-પાણી નાસ્તો

22 Oct 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 22 10 26 ને ગુરૂવારના રોજ ૫૬૮માં નેત્ર નિદાન કેમ્પમાં આવેલા તમામ દર્દીઓને ચા તથા બિસ્કીટ નો નાસ્તો લાયન વિજયભાઈ તરફથી આપવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં લાયન ડોક્ટર પંકજભાઈ લાયન વિજયભાઈ ઉપસ્થિત થયેલા હતા

Benefited People 160
Raised Of Amount 4000
Donated Of Amount 0
District 3232J

Please wait...