Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 5 10 26 ને સોમવારના રોજ લાયન્સ ક્લબ માણાવદરના ઉપપ્રમુખ લાયન ચિરાગભાઈ પટેલ ના ધર્મપત્ની લાયન ડેનિષાબેન પટેલ ના જન્મદિવસ નિમિત્તે ગરીબ બાળકોને સમોસા જમાડવામાં આવેલ છે લાયન્સ ક્લબ માણાવદર લાયન ડેનીશાબેન ને જન્મદિવસની ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવે છે આ કાર્યક્રમમાં લાયન્સ ઉપપ્રમુખ ચિરાગભાઈ લાયન ડે નિશાબેન ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 70 |
| Raised Of Amount | 1400 |
| Donated Of Amount | 0 |
Please wait...