Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા તારીખ 16 7 2026 ના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે જનજાગૃતિ અર્થે ચાંદીપુરા વાયરસ બાબતની સમજૂતી આપવામાં આવી ચાંદીપુરા વાયરસ ક્યા હોય કેવી રીતે ફેલાય શું તકેદારી રાખવી અને તેના લક્ષણોથી સેક્રેટરી શ્રી ધર્મેશભાઈ ચુડાસમાએ વાકેફ કર્યા આ કાર્યક્રમમાં વાઇસ સેક્રેટરી શ્રી વિજયભાઈ ત્રાંબડીયા તથા અન્ય શિક્ષક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
| Benefited People | 500 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |
Please wait...