• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

566 મો નેત્ર નિદાન કેમ્પ

24 Sep 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 24 9 26 ને ગુરૂવારના રોજ 566 માં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં 90 દર્દીઓનું નિદાન કરી 42 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે શ્રી રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે આ કેમ્પમાં નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન્સ પૂર્વ પ્રમુખ વિજયભાઈ વગેરે ઉપસ્થિત રહેલા હતા

Benefited People 90
Raised Of Amount 15000
Donated Of Amount 0
District 3232J

Please wait...