• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

Golden jubilee celebration of lions primary school

11 Jul 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા ગઈકાલ તારીખ 11 7 26 શનિવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ચાલુ વર્ષ લાયન્સ પ્રાઇમરિ સ્કૂલને 50 વર્ષ પૂરા થતા સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં સેકન્ડ વાઈસ ગવર્નર શ્રી એમ જે એફ લાયન જય કિશનભાઇ દેવાણી પી એમ જે એફ લાયન પાસ ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા એમ જે એફ લાયન રમેશભાઈ ઘેટીયા એમ જે એફ લાયન રુપલબેન રીજીયન ચેર પર્સન પ્રતિક રાબડીયા લાયન્સ પ્રમુખ વિજયભાઈ લાયન્સ ક્લબ માણાવદરના તમામ સભ્યો શિક્ષક ભાઈ બહેનો અને વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા સાથે વિસાવદર લાયન્સ ક્લબ માંથી રમણીકભાઈ ગોહિલ તેની ટીમ જેતપુર લાયન્સ ક્લબ પોરબંદર લાયન્સ ક્લબ માંથી નિધીબેન મોઢવાડિયા તેની ટીમ રુદ્રાક્ષ લાયન્સ ક્લબની ટીમ ગિરનાર લાયન્સ ક્લબની ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

Benefited People 250
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...