• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

568માં રણછોડદાસજી નેત્ર નિદાન કેમ્પ

22 Oct 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 22 10 26 ને ગુરૂવારના રોજ 568માં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં 80 દર્દીઓનો નિદાન કરી 16 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે શ્રી રણછોડદાસજી ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે આ કેમ્પમાં નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર લાયન પંકજભાઈ લાયન્સ પૂર્વ પ્રમુખ વિજયભાઈ ઉપસ્થિત રહેલા હતા

Benefited People 80
Raised Of Amount 15000
Donated Of Amount 0
District 3232J

Please wait...