• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

રાખડી સ્પર્ધા

27 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 27 8 26 ને ગુરૂવારના રોજ લાયન્સ પ્રાઇમરિ સ્કૂલમાં રાખડી બનાવવાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પ્રથમ ત્રણ નંબરને પુરસ્કાર આપી સન્માન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં લાયન્સ પૂર્વ પ્રમુખ વિજયભાઈ તથા લાયન જીતેન્દ્રભાઈ તથા આચાર્ય ખ્યાતિ બેન શિક્ષિકા બહેનો વિદ્યાર્થી ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

Benefited People 330
Raised Of Amount 1000
Donated Of Amount 0
District 3232J

Please wait...