Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર આજરોજ તારીખ 28 7 26 ને મંગળવારના રોજ લાયન્સ પ્રાઇમરિ સ્કૂલમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીની બહેનો દ્વારા પ્રકૃતિ સંરક્ષણના પોસ્ટરો રજૂ કરવામાં આવેલ હતા. વિદ્યાર્થી ભાઈઓ દ્વારા પ્રકૃતિ સંરક્ષણ વિશે વાર્તાલાપ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈએ પ્રકૃતિ સંરક્ષણ વિશે આપણી જવાબદારી તે વિશે માર્ગદર્શન આપેલ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બાળકોને લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ તરફથી પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવેલ હતા આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ શિક્ષિકા બહેનો વિદ્યાર્થી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 300 |
| Raised Of Amount | 1000 |
| Donated Of Amount | 0 |
Please wait...