સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે 120 માવતર ને મિષ્ટાન્ન સાથે ભોજન
29 Jul 2026
આજરોજ ગુરુ પૂર્ણિમા નિમિતે લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઈડ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે 120 માવતર ને મિષ્ટાન્ન સાથે ભોજન કરવામાં આવ્યું અને સાથે Rs. 11000/- વૃદ્ધાશ્રમ માં ડોનેશન આપવામાં આવ્યું.