Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા તારીખ 18 9 26 ને શુક્રવારના રોજ સાંજે આઠ કલાકે લાયન્સ સ્કૂલમાં વિવિધ એજન્ડાઓની ચર્ચા કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું આ મિટિંગમાં ચાલુ વર્ષે નવા બનેલા સભ્ય લાયન ડે નિશાબેન ચિરાગભાઈ પટેલનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ હતું. વિવિધ એજન્ડાઓની ચર્ચા કરવામાં આવી
| Benefited People | 35 |
| Raised Of Amount | 3500 |
| Donated Of Amount | 0 |
Please wait...