Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 10 9 26 ને ગુરૂવારના રોજ 565 માં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં 60 દર્દીઓનું નિદાન કરી 14 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે શિવાનંદ મિશન હોસ્પિટલ વીરનગર ખાતે લઈ જવામાં આવેલ છે આ કાર્યક્રમમાં લાયન્સ ખજાનચી નરેન્દ્રકુમાર નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ મેમ્બરશીપ ચેર પર્સન મહેન્દ્રભાઈ લાયન અનસુયાબેન વગેરે ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 60 |
| Raised Of Amount | 15000 |
| Donated Of Amount | 0 |
Please wait...