150
23 Jul 2026
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 23 7 26 ને ગુરૂવારના રોજ 150 માં આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં 45 દર્દીઓનું નિદાન કરી ફ્રીમાં દવા આપવામાં આવેલ છે આ કેમ્પમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ પૂર્વ પ્રમુખ વિજયભાઈ લાયન વનિતાબેન વગેરે ઉપસ્થિત રહેલ હતા