Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 8 10 26 ને ગુરૂવારના રોજ 154 માં આયુર્વેદિક નિદાન કેમ્પ આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં 65 દર્દીઓનું નિદાન કરી ફ્રી માં દવા આપવામાં આવેલ છે આ કેમ્પમાં નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન્સ પૂર્વ પ્રમુખ વિજયભાઈ લાયન હીનાબેન વગેરે ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 65 |
| Raised Of Amount | 3000 |
| Donated Of Amount | 0 |
Please wait...