• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

જન્મદિવસની અનોખી રીતે ઉજવણી – વૃદ્ધાશ્રમના 675 માવતરોની સેવા

08 Aug 2026

લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઇડ દ્વારા લા. ગિરીશભાઈ અકબરીના જન્મદિવસની ઉજવણી એક અનોખી અને સેવાભાવી રીતે કરવામાં આવી. આ પ્રસંગે સદભાવના વૃદ્ધાશ્રમના 675 વડીલોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવ્યું તથા વૃદ્ધાશ્રમને રૂ. 25,000/-નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું. આ સમગ્ર દિવસ દરમિયાન ક્લબના સભ્યોએ વડીલો સાથે સમય વિતાવી, તેમની સાથે વાતચીત કરી અને પરિવારના સભ્યોની જેમ તેમની સેવા કરી. જન્મદિવસની ઉજવણીને માત્ર વ્યક્તિગત પ્રસંગ ન રાખીને સમાજના વડીલો પ્રત્યે પ્રેમ, સન્માન અને કાળજી વ્યક્ત કરવાનો આ સુંદર પ્રયાસ રહ્યો.

Benefited People 678
Raised Of Amount 25000
Donated Of Amount 25000
District 3232J

Please wait...