• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

15 ઓગસ્ટના કાર્યક્રમમાં ભાગ લીધેલા હાયર સેકન્ડરી સેકન્ડરી ના બાળકોને પ્રોત્સાહિત કરવા બાબત

18 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે 15 મી ઓગસ્ટના દેશભક્તિ કાર્યક્રમમાં ભાગ લીધેલા તમામ 58 બાળકોને લાયન પ્રમુખશ્રી નાદપરા સાહેબ દ્વારા બોલપેન નો સેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં શ્રી નરેન્દ્રકુમાર શૈસાણી ડીસી શ્રી વિજયકુમાર પટેલ સેક્રેટરી શ્રી ધર્મેશભાઈ ચુડાસમા આચાર્યશ્રી દેવેન્દ્રભાઈ ચુડાસમા તથા અન્ય શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા

Benefited People 58
Raised Of Amount 1450
Donated Of Amount 0
District 3232J

Please wait...