• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

અંગર પ્રોજેક્ટ અંતર્ગત તેજસ્વી બાળકો તથા તેમના વાલીશ્રીઓ અને આચાર્યશ્રીઓને નાસ્તો

18 Sep 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 18 9 26 ને શુક્રવારના રોજ લાયન્સ પ્રાઈમરી સ્કૂલ સુવર્ણ જયંતી વર્ષ અનુસંધાને તાલુકાના તેજસ્વી બાળકોના સન્માન કાર્યક્રમમાં ભાગ લીધેલા તમામ બાળકોને વાલીઓને શિક્ષકોને નાસ્તા કરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ ખજાનચી નરેન્દ્રકુમાર સેક્રેટરી ધર્મેશભાઈ લાયન ગોપાલભાઈ લાયન ચિરાગભાઈ લાયન જીતેન્દ્રભાઈ લાયન અનસુયાબેન લાયન હીનાબેન શિક્ષક ભાઈ બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

Benefited People 125
Raised Of Amount 3500
Donated Of Amount 0
District 3232J

Please wait...