• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

અંગર પ્રોજેક્ટ અંતર્ગત લાયન્સ પ્રાયમરી શાળાના એક થી ત્રણ ધોરણના બાળકોને ચા પાણી નાસ્તો

08 Oct 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 8 10 26 ને ગુરૂવારના રોજ દાતાશ્રી લાયન હીનાબેન તરફથી લાયન્સ પ્રાઇમરિ સ્કૂલના ધોરણ 1 થી 3 ના બાળકોને ગાંઠિયા નો નાસ્તો કરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં લાયન ડોક્ટર પંકજભાઈ લાયન વિજયભાઈ લાયન હીનાબેન આચાર્ય ખ્યાતિ બેન ઉપસ્થિત રહેલા હતા

Benefited People 102
Raised Of Amount 3000
Donated Of Amount 0
District 3232J

Please wait...