• District 3232J

    Embrace Humanity

Club Social Activities

Healthy Food to Old age home

19 Jan 2025

આજે બપોરે ‌લા.રમેશભાઈ રામાણીના માતૃશ્રી સ્વ ઓતમબહેન લીંબાભાઈ રામાણીની તીથી નિમિત્તે સદભાવના વૃદ્ધાશ્રમ પીપડીયા ભવનના માવતરોને પૌષ્ટિક ભોજન મિષ્ઠાન સાથે આપવામાં આવ્યું

Benefited People 55
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...