Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા તારીખ 29 9 26 મંગળવાર ના રોજ ધોરણ નવ થી 12 ના તમામ વિદ્યાર્થીઓને ડોક્ટર શૈલેષ મકવાણા કેન્સર સ્પેશિયાલિસ્ટ દ્વારા કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કેન્સર થવાના લક્ષણો કેન્સર થવાનું કારણ તેના ઉપચાર વિશે યોગ્ય સમજૂતી આપવામાં આવી આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ લાયન્સ ઉપપ્રમુખ ચિરાગભાઈ શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 550 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |
Please wait...