Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 29 7 26 ને બુધવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો દ્વારા ગુરુપૂર્ણિમા વિશે વાર્તાલાપ કરેલ હતો. લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ એ ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવેલ હતું આ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ તથા વનિતાબેન તરફથી પુરસ્કાર આપી સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ લાયન્સ ઉપપ્રમુખ કમલેશભાઈ લાયન વનિતાબેન લાયન હીનાબેન આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 550 |
| Raised Of Amount | 500 |
| Donated Of Amount | 0 |
Please wait...