Tree Plantation
02 Jul 2025
તા. 02.07.2025 ના 25 વૃક્ષ નો વૃક્ષારોપણ નો GIDC માં કરેલ છે. આ કેમ્પ માં રાજેશભાઈ બોરસદીયા, દીપક પાનસુરીયા, ભરત વાદી, હેમેશ વસા, વિજય પટેલ, વિરલ લાહોટી, જ્યોત્સનાબેન પાનસુરીયા, ચેતનાબેન વાદી, વસંતબેન બોરસદીયા, અસ્મિતાબેન પટેલ, રીટાબેન ગોંડલીયા હાજર રહ્યા હતા.