Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 10 10 26 ને શનિવારના રોજ લાયન્સ ઇન્ટરનેશનલ ના વિઝન સર્વિસ વીક ઉજવણીના અંતર્ગત પંચવટી પ્રાથમિક શાળામાં અમારા લાયન નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ જોશી દ્વારા બાળકોની આંખોની તપાસ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ લાયન ડોક્ટર પંકજભાઈ શિક્ષક ભાઈ બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહેલા હતા
| Benefited People | 90 |
| Raised Of Amount | 200 |
| Donated Of Amount | 0 |
Please wait...