• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

nasamukti abhiyan

07 Aug 2026

બ્રહ્માકુમારીઝ પોરબંદર અને લાયન્સ કલબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન અંતર્ગત આજરોજ એમ.ઈ.એમ. સ્કુલ પોરબંદરના વિદ્યાર્થીઓને નશા મુક્ત ભારત વિશે અવરનેશ કાર્યક્રમ યોજવામાં આવેલ, સાથોસાથ મેડિટેશનનું જીવનમાં શું મહત્વ છે? તેના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવેલ, આ તકે બ્રહ્માંકુમારી લીનાદીદી તથા કોમલદીદી સાથે લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિન ઠાકર, લાયન સંજય માળી તથા લાયન પંકજ મોનાણી ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમની સફળતા માટે એમ.ઈ.એમ. સ્કુલના પ્રિન્સિપાલ શ્રી બોખીરીયા સાહેબ સાથે શિક્ષકગણ તથા વહીવટી સ્ટાફે ખુબ જ જહેમત ઉઠાવેલ.

Benefited People 534
Raised Of Amount 5100
Donated Of Amount 5100
District 3232J

Please wait...