Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 29 8 26 ને શનિવારના રોજ શાયર ઝવેરચંદ મેઘાણી ની જન્મ જયંતી અનુસંધાને લાયન્સ પ્રાયમરી સ્કૂલમાં વક્તુત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ આચાર્ય ખ્યાતિ બેન વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 300 |
| Raised Of Amount | 100 |
| Donated Of Amount | 0 |
Please wait...