Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 23 9 26 બુધવારના રોજ જિલ્લા આયુષ મેળા અંતર્ગત કાર્યક્રમો ભાગ લીધેલા તમામ કાર્યકરો ડોક્ટરો સ્વયંસેવકો અને જમણવાર લાયન્સ ક્લબ માણાવદર તરફથી આપવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ લાયન ડોક્ટર પંકજભાઈ લાયન કમલેશભાઈ ઉપપ્રમુખ ચિરાગભાઈ ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 130 |
| Raised Of Amount | 17000 |
| Donated Of Amount | 0 |
Please wait...