Please wait...
પોરબંદર, તા. 19-08-2026, બુધવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત આદર્શ નિવાસી કન્યાશાળા, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
| Benefited People | 350 |
| Raised Of Amount | 5000 |
| Donated Of Amount | 5000 |
Please wait...