Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 29 8 26 ને શનિવારના રોજ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ ની જન્મ જયંતી અનુસંધાને લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં પ્રાર્થના સભામાં વક્તવ્ય તથા રમતગમત નું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ પૂર્વ પ્રમુખ વિજયભાઈ શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 550 |
| Raised Of Amount | 500 |
| Donated Of Amount | 0 |
Please wait...