Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 18 9 26 ને શુક્રવારના રોજ લાયન્સ પ્રાઇમરિ સુવર્ણ જયંતી વર્ષ અનુસંધાને માણાવદર તાલુકાના પ્રાથમિક શાળાના ધોરણ ત્રણ થી સાત ના તાલુકા કક્ષાએ પ્રથમ ત્રણ નંબર આવેલા તેજસ્વી બાળકોને શીલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ ક્લબ એડમિનિસ્ટ્રેટર ગોપાલભાઈ ભાલોડીયા. લાયન સ્કૂલના ચેરમેન નરેન્દ્રકુમાર ઉપપ્રમુખ ચિરાગભાઈ સેક્રેટરી ધર્મેશભાઈ પૂર્વ પ્રમુખ વિજયભાઈ લાયન જીતેન્દ્રભાઈ લાયન અનસુયાબેન લાયન હીનાબેન આચાર્ય ખ્યાતિ બેન સેકન્ડરી આચાર્ય દેવેન્દ્રસિંહ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓને વાલીઓ શિક્ષક ભાઈ બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 24 |
| Raised Of Amount | 4500 |
| Donated Of Amount | 0 |
Please wait...