નેત્ર નિદાન કેમ્પ તથા આયુર્વેદિક કેમ્પમાં પધારેલા દર્દીસ્ત્રોને ચા પાણી નાસ્તો
08 Oct 2026
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 8 10 26 ને ગુરૂવારના રોજ 567 માં નેત્ર નિદાન કેમ્પમાં આવેલા તમામ દર્દીઓને ચા તથા બિસ્કીટનું નાસ્તો લાયન વિજયભાઈ તરફથી આપવામાં આવેલ છે