Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા તારીખ 29 9 26 ને મંગળવારના રોજ ધોરણ 9 થી 12 ના બહેનો માટે ડોક્ટર શૈલેષ મકવાણા દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર થતા બ્રેસ્ટ કેન્સર માટે જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં લાયન સેક્રેટરી ધર્મેશભાઈ ઉપપ્રમુખ ચિરાગભાઈ તથા વિદ્યાર્થી બહેનો ઉપસ્થિત રહેલ હતા
| Benefited People | 300 |
| Raised Of Amount | 1500 |
| Donated Of Amount | 0 |
Please wait...