લાયન્સ ક્લબ ઓફ માણાવદર આજરોજ તારીખ 13 8 26 ને ગુરૂવારના રોજ નેત્ર નિદાન કેમ તથા આયુર્વેદિક કેમ્પમાં આવેલા તમામ દર્દીઓને ચા પાણીની વ્યવસ્થા લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ તરફથી કરવામાં આવેલ હતી
Please wait...