• District 3232J

    Need Base Service Plus

Club Social Activities

મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન કેમ્પ. - ૨

19 Nov 2025

🦁 Lions International 🦁 👑 LIONS CLUB OF BHUJ QUEENS 🧘‍♀️ મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન – Day 10 📅 તારીખ: 19/11/2025 📍 સ્થળ: LNM Hospital, Bhuj 🕒 સમય: 4:30 થી 6:00 🔹 આજની મુખ્ય પ્રવૃત્તિ : યોગાસન પ્રેક્ટિકલ સેશન આજે કેમ્પના 11મા દિવસે ભાગલેનારાઓને પ્રેક્ટિકલ યોગાસનો દ્વારા શરીર સ્ફૂર્તિ, લવચીકતા અને સ્ટેમિના વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આજના યોગાસનો: • ✔️ તાડાસન • ✔️ ત્રિકોણાસન • ✔️ ભુજંગાસન • ✔️ માર્ગરી આસન • ✔️ શશ્વાસન – Breathing & Relaxation 🔹 આજના દિવસની ખાસ હાઇલાઇટ્સ -Each participantની Posture correction કરવામાં આવી • Fat-loss માટે special breathing techniques શીખવવામાં આવી • Trainer દ્વારા ઘરે કરવાના 15 મિનિટના યોગ સેટની સૂચના • ભાગલેનારાઓમાં ઉત્સાહ વધતો જોવા મળ્યો Regards, Lion Preeti kharecha Lions club of Bhuj Queens

Benefited People 56
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...