• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

પુસ્તક પ્રદર્શન

21 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 21 8 26 ને શુક્રવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ નવ થી 12 ના બાળકો પુસ્તક નું જીવનમાં મહત્વ સમજે અને બાળકો પુસ્તકો વાંચતા થાય તે માટે પ્રાર્થનાખંડમાં પુસ્તક પ્રદર્શન રાખવામાં આવેલ હતું આ કાર્ય કરવામાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ લાઇબ્રેરીયન અલકાબેન શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Benefited People 550
Raised Of Amount 500
Donated Of Amount 0
District 3232J

Please wait...