• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

Birthday day celebration

31 Jul 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 31 7 26 શુક્રવારના રોજ અમારા લાયન જીતેન્દ્રભાઈ દેકી વાડીયા ની સુપુત્રી ચિરંજીવી યશ્વી નો જન્મદિવસ અનુસંધાને લાયન્સ પ્રાઇમરિ સ્કૂલમાં બાલવાટિકાના તમામ બાળકોને લંચબોક્સ આપી સન્માન કરેલ છે આ કાર્યક્રમમાં લાયન જીતેન્દ્રભાઈ આચાર્ય ખ્યાતિ બેન બાળકો ઉપસ્થિત રહેલા હતા

Benefited People 15
Raised Of Amount 1000
Donated Of Amount 0
District 3232J

Please wait...