• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

દેશભક્તિ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ

15 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 15 8 26 ને શનિવારના રોજ લાયન્સ સ્કૂલમાં એસી માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ લાયન ગોપાલભાઈ લાયન ચેરમેન નરેન્દ્રકુમાર લાયન વિજયભાઈ લાયન લલીતભાઈ લાયન જીતેન્દ્રભાઈ લાયન અનસુયાબેન લાયન વનીતાબેન લાયન હીનાબેન લાયન રેખાબેન આચાર્ય દેવેન્દ્રસિંહ આચાર્ય ખ્યાતિબેન શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

Benefited People 740
Raised Of Amount 3000
Donated Of Amount 0
District 3232J

Please wait...