• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

pramchandji birthday celebration

31 Jul 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 31 7 26 ને શુક્રવારના રોજ લાયન્સ પ્રાઇમરિ સ્કૂલમાં હિન્દી ઉપન્યા સ સમ્રાટ પ્રેમચંદજી નો જન્મદિવસ તથા આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષિકાઓ દ્વારા પ્રેમચંદ વિશે તથા મિત્રતા દિવસ વિશે વાર્તાલાપ કરવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ ઉપપ્રમુખ વિજયભાઈ વગેરે તથા આચાર્ય ખ્યાતિ બેન શિક્ષિકા બહેનો વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલ હતા

Benefited People 330
Raised Of Amount 200
Donated Of Amount 0
District 3232J

Please wait...