Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 22 8 26 ને શનિવારના રોજ ચોમાસામાં થતો રોગચાળા સામે રક્ષણ મળે તે માટે શાળા સંકુલમાં તથા આસપાસની સોસાયટીઓમાં જંતુનાશક દવા નો છંટકાવ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ લાયન્સ ડીસી વિજયકુમાર લાયન કમલેશભાઈ શાળાના સેવક ભાઈઓ વગેરે હાજર રહેલા હતા
| Benefited People | 550 |
| Raised Of Amount | 2250 |
| Donated Of Amount | 0 |
Please wait...